દેવગઢ બારીઆ નગર પાલિકાના વિસ્તારોમાં RRC અને ડામર રોડ બનાવવા માટેનું ઉદ્દઘાટન કરતાં મંત્રી બચુભાઈ ખાબડ

0
678
FAIJAN MAFAT – DEVGADH BARIA  
logo-newstok-272-150x53(1)
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનાં મુખ્ય મથક દેવગઢ બારિયા ખાતે આજ રોજ પોતાના નાગર પાલિકાના અનેક વિસ્તારોમાં સોની પંચની વાડી થી રાણા શેરીનો આરસીસી રોડ અને સુથારવાડાના ડામર રોડ નુ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ અને દેવગઢ બારિયા નગર પાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખના હસ્તે ઉદ્દઘાટન કરવામા આવ્યુ.. આ કાર્યક્રમમાં દેવગઢ બારીયાના અગ્રણીઓ નગર પાલિકાના કાઉન્સીલરો તથા ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here