ધનસુરમાં આવેલ શાકભાજીના દુકાદાર ની દાદાગીરી કોઇ કારણોસર મજૂરો ને માથે મુંડન કરાવી કરાવી અને માર માર્યો

0
231

?

logo-newstok-272-150x53(1)SANDIP PATEL DHANSURA

ધનસુરમાં  આવેલ શાકભાજીના દુકાદાર ની દાદાગીરી ની ઘટના સામે આવી છે આ દુકાનદારે  કોઇ કારણોસર મજૂરો ને માથે મુંડન કરાવી કરાવી દીધુ હતુ અને માર માર્યો હતો મજૂરોની આબરૂ ના  ધજાગરા કર્યા  હતા.  દુકાનદાર સામે પોલીસે કાર્યવાહી કરી શરુ કરી છે આ ઘટના ની જાણ થતા જ આજુબાજુના ગામ લોકો   ટોળેટોળા  ધનસુરા પોલીસ સ્ટેશને ઊમટી પડ્યા હતા આ ઘટના બાદ મામલો વધુ ઊગ્ર બને અને કોઈ ઘટના બને એ અટકાવવા પોલીસે કાફલો ખડકી દેવાયો હતો ઘટનાની જાણ થતા  ડીવાયએસપી  સહિત નો કાફલો  સ્થળ પર પહોચી ગયો હતો આ ઘટના બાદ બાયડ ની વધારાની પોલીસ બોલાવામાં આવેલ  હતી  અરવલ્લી જિલ્લા ની આ ઘટના ના પગલે ચકચાર મચી ગઈ છે .

HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here