અરવલ્લી :ધનસુરા તલોદ રોડ ઉપર દેના બેંકના ATM ને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ છ મહિના થી બંધ

0
546

Rakesh maheta logo-newstok-272-150x53(1)Rakesh Maheta  Bureau Arvalli

ધનસુરા તલોદ રોડ ઉપર દેના બેંકના ATM  ને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ છ મહિના થી બંધ અવસ્થામાં હોવાથી લોકો અને વેપારીયો ને ભારે હલકી ભગાવવી પડી રહી છે.એક બાજુ સારું બેન્કિંગ કરીએ તેવી  જાહેરાતો અને ફાયદા બતાવી ને લોકો ના ખાતા ખોલાવતા આ બાબુઓ ને એતો ખબર પડે છે ને કે ગ્રાહક ને શું તકલીફો પડે છે.પરંતુ એનાથી કોઈ ને શું ફરક પડે છે લોકો તો અ બધી મુશ્કેલીઓ માટે  ટેવાયેલાજ છે ને , પરંતુ આ બાંક ના માંનેગેર ક જ પણ હોય  જવાબદારી છે ક આટલા સમય થી બંધ આ ATM સારું કરાવે. કેમ કે તમે જ સર્વીસ આપવા માટે વાર્ષિક ચાર્જ લો છો તેને બંધ કેવી રીતે રખાય ? શું મેનેગેર ને આ વાત ખબર નથી? શું ગ્રાહક ચારે બાજુ ફરી ને બીજા ATM  માંથી જે પૈસા ઉપાડશે  તો એનો ચાર્જ  થશે તે કોણ ભોગવશે ? શું બેંક આરુપિયા ગ્રાહક ને આપશે ખરી આનું વળતર અને નુકશાન નું શું ? લોકો એટલી હદે કંટાળી ગયા છે કે આ ATM  શરુ નહિ કરે તો લોકો ટપોટપ ખાતા બંધ કરાવી અને અન્ય  જતા રહેશે તો નવાઈ  નહિ ? જોવાનું એ રહ્યું કે બાંક ના આ કહેવાતા  બાબુઓ ATM ચાલુ કરાવે છેપછી લોકો કંટાળી ને બેંકમાંથી ખાતા બંધ કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here