ધારાસભ્ય કનુભાઈ દેસાઇએ વલસાડના શ્રીમન્નત રાજાની મહાઆરતીમાં ભાગ લીધો

0
265

nilesh-modi-navsarilogo-newstok-272-150x53(1)NILESH MODI VALSADnavi 2images(2)

વલસાડ ઈસ્ટ રેલ્વે યાર્ડમાં શ્રી ગણેશ ભગવાન શ્રીમન્નત રાજાની તા.૧૧મી સપ્ટેમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે યોજાયેલી મહાઆરતીમાં પરડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઇએ ભાગ લીધો હતો અને આશીર્વાદ મેળવ્યા હતા. કલ્પેશ આર. પટેલ અને રિયાઝ અજમેરીના સહયોગથી હિન્દુ-મુસલમાનના ભાઇચારા અને દેશની અખંડિતા પ્રેમભાવ સાથે મન્નતના રાજાની સ્થાપના ૬૨ વર્ષ પહેલા થઈ હતી શ્રી મન્નત રાજાના દર્શન કરવાની હજારો શ્રદ્ધાળુઓની મન્નત પૂરી થાય છે. જેને લઈને શ્રી મનનટના રાજાના દર્શનાર્થે દરરોજ હજજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ કાર્યક્રમને હિતેશ આર. પટેલે ભારે જહેમત ઉઠાવી ને સફળ બનાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here