ધૂળેટી પહેલાનો ભાજપનો વિજયોત્સવ : વિરમગામ શહેરમાં ભાજપના કાર્યક્રરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો

0
180
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
ઉતરપ્રદેશ, ઉતરાખંડ સહિત 5 રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થઇ રહ્યા છે. જેમા ભાજપની ઐતિહાસિક જીત થઇ છે જે પરીણામોને લઇને સમગ્ર ભારતમાં ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયાં છે. અને ચોતરફ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. ત્યારે વિરમગામ શહેરમાં પણ ભાજપના કાર્યકરોએ શહેરના ટાવર ચોક ખાતે એકત્ર થઇ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here