ધોરાજીના વોર્ડ નંબર 12 માં નગર પાલીકા દ્વારા નવા શૌચાલય બનાવવાના મુદ્દે નગરપાલીકાના પ્રમુખને વાલ્મીકી સમાજના લોકોએ આવેદન પત્ર પાઠવ્યું

0
232

IMG-20170307-WA0015_crop_343x420

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજીના વોર્ડ નંબર બારમા નગરપાલીકા દ્વારા નવા શોચાલય બનાવવા ના મુદે નગરપાલીકાના પ્રમુખને વાલ્મીકી સમાજના લોકોએ આવેદન પત્ર પાઠવ્યુ જેમા શહેરના વોર્ડ નંબર બારમા આવેલ લાલા લજપતરાય વિસ્તારમાં જુના શૌચાલય પાલીકા દ્વારા તોડી પાડવામા આવેલ અને તે જગ્યા પર નવા બાંધકામની શરુઆત થયેલ પરંતુ કોઈ કારણોસર આ કામગીરી ખોરંભે પડતા છેલ્લા એક મહીનાથી ખોદકામ કરેલ સ્થીતીમા જેમનુતેમ પડેલ હોઈ  આ બાબતનું આવેદન પત્ર નગરપાલીકાના પ્રમુખને આપવામા આવેલ અને તાકીદે બાંધકામ શરુ કરવાની માગણી કરવામા આવેલ અને આ બાબતે તારીખ 9/3 થી આવતી તારીખ 9/4 સુધીમા બાંધકામ શરુ કરવામા નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી યુથ કોંગ્રેસના પ્રમુખ આષીશ જેઠવાએ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here