ધોરાજીમાં G.S.T. ના વિરોધમાં ધોરાજી માર્કેટીંગ યાર્ડ પણ અચોકકસ મુદત સુધી બંધ પાળવામાં આવ્યુ

0
98

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

 

GST  મૂદ્દે સમગ્ર ભારતમાં વેપારી આલમમાંથી વિરોધનો વંટોળ ઉઠી રહયો છે ત્યારે ધોરાજી માર્કેટીંગ યાર્ડના વિવિધ બજારોના વેપારીઓએ આજરોજ તારીખ 30/6/2017 ને શુક્રવારથી અચોકકસ મુદ્દત સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રાખીને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. તેમજ આ તકે ખેડૂતોએ વેચાણ અર્થે પોતાનો માલ માર્કેટીંગ યાર્ડમાં નહિં લાવવા માટે પણ અપીલ કરી હતી, જેથી GST (GOODS & SERVICE TEX) ના મુદ્દે ધોરાજી માર્કેટીંગ યાર્ડ બંધ રાખીને વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here