ધોરાજી જુનાગઢ રોડ તથા ભાકુંભાજી વિસ્તારમાં ગટરનું કામ ગોકળગાયથી ચાલતાં લોકોમાં રોષ  

0
267

Alpesh Trivedi - Dhoraji

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજી ના જુનાગઢ રોડ પર હાલ મોટી ગટર ની કામગીરી ચાલી રહી છે ત્યારે દુકાન દારો અને રહેણાંક વિસ્તાર ને હાલવા ચાલવા માટે ને ધંધો કરવાં માટે માથાં નો દુખાવો ગોકળગાય ની જેમ ચાલતી કામગીરી થી લોકો માં રોષ :
: ધોરાજી શહેર માં જુનાગઢ રોડ પર અને રહેણાંક વિસ્તાર માં મોટી ગટર બનાવવા માટે કામગીરી કરવાં માં આવી રહી છે જે ગોકળગાય ચાલતી હોય જેથી જેથી ગટર સાફ કરીને કદળો ત્યા ને ત્યા જ રાખીને ગંદકીનું સામ્રાજય ખડકીને રાખી દેતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્ટેશન રોડ પર ભાકુંભાજી વિસ્તારમાં બે માસ થી મુખ્ય મોટી ગટરનું કામ જેમ ને તેમજ રખાતાં  દુકાન દારો તથા રહેણાંક વાસીઓ ને મોટાં મોટાં કાદવના ઢગલા રાખીને ગંદકીની દુરગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે ત્યારે ધંધા રોજગારમાં ગટરના ઢગલાથી ઘણીજ તકલીફ પડી રહી છે જેથી ધંધાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને મોટી ગટરનું કામ જેટલું બને તેટલું ઝડપી કામગીરી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે નો ગટર કામગીરી બાદ રસ્તા ને વ્યવસ્થિત જલદી કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here