ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસ આયોજીત મલેરિયા મુક્ત ગુજરાત 2022 જનજાગૃતિ મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું

0
146

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજીની સરકારી હોસ્પિટલથી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા અને ડેપ્યુટી કલેકટર કચેરી તથા મામલતદાર કચેરી તથા અન્ય અધિકારી તેમજ જાગૃત લોકોની ઉપસ્થિતમાં આજરોજ શહેરના ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, જમનાવડ રોડ તેમજ ત્રણ દરવાજા, મેઇન બજાર, શાકમાર્કેટ રોડ, થઇને જેતપુર રોડ પર થઈને હોસ્પિટલે મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મલેરિયા મુક્ત ગુજરાત નું અભિયાન સંદર્ભે લોકો અલગ અલગ સ્લોગન સાથે લોક જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો સાથે અધિકારી હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મલેરિયા મુક્ત ગુજરાત 2022 જનજાગૃતિ મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here