ધોરાજી ભારત વિકાસ પરીષદ મહીલા સમિતિ દ્વારા પાંચ દિવસના એક્ટીવીટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહીલાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો

0
131

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજીમાં ભારત વિકાસ પરીષદ મહીલા સમિતિ દ્વારા પાંચ દિવસના એક્ટીવીટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુકીંગ, યોગા તથા બ્યુટી પાર્લર નું તજજ્ઞો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું કુકીંગ માં કાજલ બેન, યોગામાં વંદિતાબેન તથા બ્યુટી પાર્લરમાં દયાબેન તેમજ ઉષાબેન દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. બહેનો પોતાની નવરાશની પળોનો સદ્દોપયોગ કરે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાં જ છેલ્લા દિવસે જે બહેનોએ આજીવીકા માટે ઘરેથી કોઈ વસ્તુનું વેંચાણ કરતી હોય તેમના માટે એકઝીબીશન કમ સેલનું આયોજન કરેલ હતું, તેમાં 20 જેટલાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને 500 થી વધારે બહેનોએ આ એકઝીબીશનની મુલાકાત  લઈને અલગ અલગ વસ્તુની ખરીદી પણ કરી હતી. આ સમગ્ર પાંચ દિવસના કાર્યક્રમ માટે વિરલબેન પારેખ, રેખાબેન વૈષ્ણવ, નેહાબેન, ઉષાબેન હરપાળ, જયશ્રીબેન, ચાંદનીબેન તથા વિજ્યાબેન તથા અન્ય બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here