નવસારી જિલ્લા પોલિસે એક મહિલા બુટલેગર અને એક જુગારીયા ઉપર પાસા  હેઠળ કાર્યવાહી કરતા જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ 

0
529
 keyur-rathod-navsarilogo-newstok-272-150x53(1)KEYUR RATHOD NAVSARI
એસ. પી. એમ. એસ. ભરાડા પોલીસ અધિક્ષકશ્રી તથા વી. જે. જાડેજા ના.પો.અધિક્ષકશ્રી નવસારીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના પોલીસ સ્ટેશનમાં જુગાર તથા પ્રોહી ગુના અંગેના લીસ્ટેડ બુટલેગરો ઉપર તડીપાર દરખાસ્ત કરવા સારૂ ડી.એસ.સોની પો.સ.ઇ. ગણદેવી પો.સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના લીસ્ટેડ જુગારિયા સાજીદ અબુબકર મુઝવર રહે. ગણદેવી ઘાંચીવાડ નાકા પાસે તા. ગણદેવી જી. નવસારી તથા પ્રોહી લીસ્ટેડ બુટલેગર સવિતાબેન WD/O મુકેશભાઇ લલ્લુભાઈ નાયકા રહે. અમલસાડ ગાંધીનગર ફળીયા તા.ગણદેવી જી. નવસારી વિરુદ્ધ તડીપાર દરખાસ્ત મુકતા ચિખલી પ્રાંત અધિકારી સાહેબ દ્વારા નવસારી, વલસાડ, સુરત શહેર, ગ્રામ્ય, તાપી, આહવા, ડાંગ, ભરુચ, નર્મદા જિલ્લામાંથી તથા સંઘ પ્રદેશ દમણ, સેલવાસ, દાદરાનગર હવેલીમાંથી તડીપાર કરતાં પો.સ.ઇ. ડી.એસ.સોની ગણદેવી પોલીસ સ્ટેશનનાઓએ હુકમની બજવણી કરી બંને આરોપીઓને નવસારી જિલ્લામાથી તડીપાર કરેલ છે. navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here