પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દિ પર રાષ્ટ્રના શત્ શત્ નમન – ૨૫ સપ્ટેમ્બર,૨૦૧૬ -પંડિત દિનદયાલ ઉપાધ્યાય જન્મશતાબ્દિ વર્ષ ૧૯૧૬-૨૦૧૬

0
447

nilkanth-vasukiya-viramgamlogo-newstok-272-150x53(1)NILKANTH VASUKIYA VIRAMGAM

આજ રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મતિથીના દિવસે પોરબંદર ચોપાટી પાસે પંડિતજીના બાવલાને હારતોરા અને પુષ્પ અર્પણ કરી નમન કરેલા. આ કાર્યક્રમમાં પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા, પોરબંદર નગર સેવા સદનના પ્રમુખ ભારતીબેન મોદી, છાંયા નગર સેવા સદનના પ્રમુખ જીવાભાઇ ભુતિયા, હરીશભાઇ થાનકી, રાજશીભાઇ પરમાર, અશોકભાઇ મોઢા, દિપકભાઇ, ગીગનભાઇ, અનીલભાઇ, અમિતભાઇ, ચંદ્રેશભાઇ, અરજનભાઇ ભુતિયા, મધુભાઇ, તેજશભાઇ, કોટેચા સાહેબ, જોષીભાઇ, કેતનભાઇ, હિતેશભાઇ, કિરીટભાઇ, નિલેશભાઇ, ચેતનાબેન, સરોજબેન, અને વગેરે સંગઠન ના હોદેદારો, કાર્યકર્તા ભાઇઓ, પોરબંદર અને છાંયા નગર સેવા સદનના કાઉન્સિલો ઉપસ્થિત રહ્યા હતા.navi 2images(2)

          “જે દિવસે આપણે ગરીબોને પાકા ઘર અપાવી દઈશું, જે દિવસે આપણે તેમના બાળકોને શિક્ષિત કરી દઈશું અને જે દિવસે આપણે તેમને કામ આપીને એમનું જીવનસ્તર વધારે સારું કરી દઈશું, તે દિવસે આપણો ભાતૃભાવ સાચા અર્થમાં વ્યક્ત થશે.” – પંડિત દિનદયાલ ઉપાધ્યાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here