પોતાના વતન વિરમગામ ગામમાં હાર્દિક પટેલે આવીને પરીવારની મૂલાકાત લીધી

0
191

 

20170124_112519

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં મુખ્ય મથક વિરમગામ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ મંગળવારે સવારે 11:30 કલાકે પોતાના ઘરે પરિવારની મૂલાકાત લીધી હતી કે જે ઝાલાવાડી સોસાયટી, વિરમગામમાં રહે છે. હાર્દિક પટેલે પોતાના દાદા – દાદી, માતા ઉષાબેન અને પિતા ભરતભાઈ અને પરીવારમાં લોકોને મળીને આશીર્વાદ લીઘા હતાં ત્યારબાદ પોતાના પરીવાર સાથે બપોર બાદ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામમાં મૂલાકાત લઇ ત્યાં માતાજી દર્શનાર્થે જવા રવાનો થયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here