પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મેરા ભારત સ્વર્ણિમ ભારત અભિયાનનું આયોજન ફતેપુરામાં કરવામાં આવ્યું હતું

0
172

 

Pravin Kalal Fatepura

પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મેરા ભારત સ્વર્ણિમ ભારત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં યુવા પેઢી સયમ સ્વચ્છતા સકારાત્મકતા અને યોગ ધ્યાન જેવા વિષયોમાં જાગૃત થાય અને અહીંયાની સમાજ અને જનમેદનીમાં જાગૃતિ લાવવા દરેક વર્ગના વ્યક્તિ સુધી સંદેશ પહોંચાડવા માટે  પ્રજાજન સમજી અને જાણકારી પ્રાપ્ત કરી શકે તેવી પ્રદર્શન યુક્તક બસ બનાવવામાં આવી છે જેથી ખોટા વ્યાસનો નુ દુષણ પ્રજામાંથી દૂર થાય બ્રહ્માકુમારીઝ સેવાદારોએ દ્વારા સમજાવવાની પ્રવૃત્તિથી જનજાગૃતિ લાવશે ફતેપુરા નગરમાં ગ્રામજનો વડીલ વર્ગો અને યુવા પેઢી રસ લીધો હતો હતો ગામના સેવાદારો અને દીદી ઓપણ ધ્યાન દોરી અને સારો program કરવામાં આવ્યો હતો તેની ખુશીનો માહોલ જાણવા મલયો હતો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે તેમ સમજાવી પ્રોગ્રામ પૂરો કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here