ફતેપુરના તળાવની જગ્યાના દબાણમાં લાખો – કરોડોની ખાઇકી કયા અધિકારીઓએ કરી તેની તપાસ રાજ્ય સરકાર કરાવેશે ખરી ?

0
751
ફતેપુરા ના તળાવ ફળિયા ના રહિશને નોટીસ મળતા પંચીસ કુટુંબો સાથે મામલતદાર કચેરીએ વિરોધ નોંધાવી હોબાળો કયૉ
તળાવ માં દબાણ કરનાર લોકો ને મામલતદાર અને વહીવટી તંત્ર  બચાવી  નિદૉષઁ લોકોને તંત્ર હેરાન કરતુ હોવાની નોટીસ મળનાર લોકો ની ફરિયાદ
              This News Is SPONSERED By RAHUL MOTORS
ફતેપુરા ના તળાવ ફળિયામાં રહેણાંક મકાનો વાળા ભરચક વિસ્તાર માં રહેતા ધાંચી ઇદરીસ અ.સતાર મુસા ને ફતેપુરા મામલતદાર દ્વારા ફતેપુરા ના સવઁ નંબર 148 ની સરકારી પડતર જમીન માં બિન અધિકૄત રીતે ભોગવટો કરી જમીન પર દબાણ કર્યુ હોવાની બાબતે નોટીસ આપી સ્થળ પર નુ દબાણ દૂર કરી દિન ત્રણ માં જગ્યા ખુલ્લી કરી રીપોર્ટ કરવા જણાવી નોટીસ ફટકારવામાં આવી હતી અને આ બાબતની સુનવણી ફતેપુરા મામલતદાર કચેરી તારીખ 15/5/2018 ને બાર કલાકે મામલતદાર સમક્ષ આજરોજ રાખવામાં આવતા નોટીસ મળનાર વ્યક્તિ તેના વકીલ સાથે પંચીસ કુટુંબ ના પરિવારો સાથે ફતેપુરા મામલતદાર કચેરી એ ધસી આવી દબાણ ની નોટીસ મળવાની વાતેનો સખત વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો મામલતદાર કચેરી એ આજરોજ  ફતેપુરા મામલતદાર હાજર ન હોવાથી નોટીસ કરતાઓને નાયબ મામલતદાર દ્વારા સુનવણી માટે મુદત આપવામાં આવી હતી નોટીસ  મળનાર વ્યક્તિ સહિત તેની સાથે આવેલ પંચીસ કુટુંબ ના લોકો એ તંત્ર અને સરકાર સામે સખત વિરોધ નોંધાવી જે લોકો એ ખરેખર તળાવ માં દબાણ કર્યુ છે તેવા જમીન માફીયા ઓને તંત્ર કેમ નોટીસ આપતૂ નથી અને તળાવની જગ્યા ખુલ્લી કેમ કરાવતી નથી તેવા આક્ષેપો કરી ફતેપુરા ના તળાવ પ્રકરણ માં તળાવમાં દબાણ કરનાર લોકો  ફતેપુરા પંચાયત અને  સ્થાનિક વહીવટી તંત્ર તરફ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી કાયઁવાહી કરવાની માંગ ટોળાંએ કરી વિરોધ નોંધાવ્યો હતો
ફતેપુરા ના તળાવ ફળિયામાં રહેતા રહિશને   નોટીસ મળતા ફતેપુરા મામલતદાર કચેરી એ વકીલ સાથે પંચીસ કુટુંબ ના સભ્યો સાથે ધસી આવેલ
ફતેપુરા ના તળાવ માં માટી પુરણ કરી બુરી દીધેલ તળાવ બતાવતા તળાવ ફળિયા ના રહિશો નું કહેવું છે કે પુરાણ કરનાર ને તો નહીં ને અમોને ખોટી રીતે દોશી બનાવેલ છે  અમો ગરીબ માણસો છીએ એટલે અમારું કોઈ સાભળતું જમીન પચાવનાર કરોડોપતિ છે …..અમા બહુંજ મોટા પ્રમાણ માં બ્રસ્સ્ટાચાર થયો છે  કોઈ નિષ્પક્ષ અધિકારી તપાસ કરી અમો ગરીબો ને ન્યાય અપાવશે કરું ? તેવા આક્ષેપ સાથે વિનંતિ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here