ફતેપુરાના આપતલાઈમાં ચૂંટણી અદાવત રાખી મારામારી કરી

0
473

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)

PAVIN KALAL FATEPURA

ફતેપુરા ના આપતલાઇ મા સુભાસ ગટુ ભાઈ ના ભાઈ ની પત્ની એ ગ્રામ પંચાયત માં સભ્ય ની ઉમેદવારી નોંધાવી હતી તેની અદાવત રાખી દિનેશ ડીડોર, વીનેસ ડીડોર,પ્રકાશ ડીડોર,રામા નારસિંગ ડીડોર આ લોકો એ સુભાસ ગટુનિ દુકાને આવી કહેલું કે તમે લોકો એ અમારા સામે ઉમેદવારીનોધાવી ને અમારા વોટ તોડી નાખ્યા છે એમ કહી મારી દુકાનેઆવી એક દમ ઉશ્કેરાઈ જઇ મને માં સમની ગાળો બોલી ગાડદા પાટુ નો માર મારવા લાગેલા હું અપંગ હોવાથી મેં જોરજોર થી બુમો પડેલી કે મને બચાવો બચાવો જે થી મારા ભાઈઅસ્વીન અને અતુલ અવિજતા મને છોડાવવા વચ્ચે પડ્યા હતા તેમાં મારા ભાઈ અસ્વીન ને ડીનેસે લાકડી મારી દિડેલી અને વીનેસે તેના હાથ માની લોખન્ડ ની પાઇપ ઢીચણ ના ભાગે મારેલી  આમ આ ચારે જાણ એ મારામારી કરેલી અનેમારા ઘરનું સર સમાન વેર વિખેર કરી નાકેલું જેથી અમોએ બુમાં બમ કરે લી અને અજુ બાજુ થી બધા દોડી આવેલા અને વધુ મારતા અમોને બચાવેલાં વધુ માણસો આવતા તેઓ જતા રહેલા અને અમો પોલીસ ફરિયાદ આપેલી અને તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here