ફતેપુરાના લબાના સમાજના લોકો રાજસ્થાનમાં આવેલ સલારેશ્વર મહાદેવ જવા રવાના 

0
738

Alpesh Vahuniya Sukshar logo-newstok-272-150x53(1)Alpesh Vahoniya – Sukhasar

રાજસ્થાન ખાતે આવેલ સલારેશ્વર મહાદેવ મંદિર પીઠ માં શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં 111 કુંડીય મહારુદ્ર યજ્ઞ તથા કળશ સ્થાપના તારીખ 12, 13 અને 14 એપ્રિલ ના રોજ યોજાનાર છે જેના પગલે ફતેપુરા તાલુકાના અગિયાર ગોત્ર ના આફવા, સુખસર,બલૈયા તેમજ ફતેપુરાના લબાના સમાજના ભક્તો રવાના થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here