ફતેપુરાના સસ્પેન્ડ  સરપંચ ની દાદાગીરી પંચાયતમાં આવી ખુલ્લેઆમ ધમકીઓ આપી કામમાં અવરોધ ઉભો કરતા હોવાની લોકોમાં ચર્ચા 

0
1186

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL FATEPURA
પ્રાપ્ત માહીતી મુજબ સસ્પેન્ડ થયેલા સરપંચ ગ્રામ પંચાયતમા આવી ધમકિયઓ આપે છે કે કોણ સહીઓ કરે છે આને કોણ વહીવટ કરે છે હુ જોવું છુ તેવી માહીતીઓ મલી છે. પણ તલાટી તેમજ કાર્યકરો કેમ મોંન સેવે છે અને ડરે છે તલાટી પંણ કેમ કોઈ કામગીરી નથી કરતા હાલ ચાર માસથિ કર્મચારીઓ નો પગાર કરવામાં નથી આવતો ડે.સરપંચે 27/9/ થિ ચાર્જ સંભાળ્યો તેમ છતાં તે કેમ  પાને  કરતા અને તેઓ કેમ ડરે છે અને કામગીરી કરતા વહવટી અધિકારી નું કેમ ધ્યાન દોરતા  નથી જૂના તલાટી વિસે ગ્રામપંચાયત નાં સભ્યોએ  એ t.d.o. ને પણ લેખિત માં આપેલ છે તૌ આ બધુ કેમ બંદ કવર મા છે ટે સમઝાતૂ નથી .

  આ બાબતે  અધિકારીએ અને  તંત્રએ સત્વરે કોઈ નિકાલ કરવો ઝરૂરી છે જેથી એક તાલુકા પંચાયતમાં લોકોના કામો અભરાઈ ચઢી ગયા છે તે પુરા થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here