ફતેપુરામાં આઈ કે દેસાઈ સ્કૂલના બાળકો દ્વારા રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન વિસે સ્પર્સ લેપ્રસિ અવેરનેસ કેમ્પઈન માટે બાળકો દ્વારા રેલીનું આયોજન કરવમાં આવ્યું

0
446

PRAVIN KALAL FATEPURA
           ફતેપુરામાં આઈ કે દેસાઈ સ્કૂલના બાળકો દ્વારા રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન વિસે સ્પર્સ લેપ્રસિ અવેરનેસ કેમ્પઈન માટે  બાળકો દ્વારા રેલીનું આયોજન કરી ફતેપુરા નગરમાં બાળકો દ્વારા રેલી કાઢી સ્પર્સ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન વિસે આખા નગર
માં ફેરવી સત્ય હકીકતો  થી વાકેફ કરી સૂત્રોચ્ચાર કરી જાણકારીઓ આપી હતી કે રક્તપિત્ત જંતુજન્ય રોગ છે તે સંપૂર્ણ પણે મટી શકે છે રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શ્રાપ નું ફળ નથી રક્તપિત્ત વારસાગત નથી કોઈ પણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મતું નથી તેનાથી ગભરાશો નહીં તેનું નિદાન તમામ આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલ માં વિના મુલ્યે થાય છે
રક્તપિત્તગ્રસ્તો ને પોત્સહિત કરો તેમનો સ્વીકાર કરો અને તેમને મદદ કરો તેવી રીતે રેલી કાઢી નગર માં જાગૃત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here