ફતેપુરામાં ખેલૈયા વરસતા વરસાદમાં મન મૂકી ઝૂમ્યા

0
310

pravin-kalal-fatepuralogo-newstok-272PRAVIN KALAL FATEPURA fatepura-gar

ચાલુ વષે વારસાદ ચાલુ રહેતા ગરબાની રમઝટ ખેંલયામા નારાજગી જોવા મળી રહી હતી વરસાદ સાંજના સમયે જ આવતા ગરબા ગ્રાઉન્ડમા પાણી ભરાઈ જતા ખેલૈયાઓમા રમઝટ બરાબર જામતી નથી છતા  ખેલૈયાઓ આજે વધું રસ લઇ માતાજીની જય બોલાવી ગરબા રમ્યા હતાં અહિયાં માતાજીના મંદિરે રોજે રોજ ખેલૈયાઓને અવનવા રોજે રોજ અલગ અલગ દૂધ જલેબી ફાફડા કચોરી સમોસા ખમણ વિગેરે નાસ્તા ઓ આપી ઉત્સાહ જગાવી ગરબા રમવા નો આનંદ માણ વા મા આવે છે જેથિ ખોલલ્યાઈઆ ઓનો ઘસારો પણ સારો આવો જોવા મળે છે.HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here