ફતેપુરામાં ચુંટણી ને અનુલક્ષીને રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી

0
260

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)

PRAVIN KALAL – FATEPURA

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ચૂંટણી અનુલક્ષીને રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી. ફતેપુરા ગામમાં ચુંટણીમાં કોઈ પણ પ્રકારની અઘટિત બનાવ ના બને તે હેતુસર ફતેપુરા ગામમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here