ફતેપુરામાં BJP ના કાર્યકરો દ્વારા સી. આર. પાટીલના પ્રમુખ અધ્યક્ષ તરીકે ૧ વર્ષ પુર્ણ નિમિત્તે શાળા અને મંદિરોના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

0
8

પ્રાપ્ત માહિતી મુજબ સી.આર. પાટીલના ભાજપ પ્રદેશ પ્રમુખ નું એક વર્ષ પૂર્ણ થયાના આરે ભારતીય જનતા પાર્ટી ફતેપુરાના કાર્યકરો, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આંમલીયાર, મોહિતભાઈ ડામોર, મુકેશભાઈ પારગી, ચતુરભાઈ પાંડોર, પંકજભાઈ પંચાલ, ભાવેશભાઈ, સરપંચ, ડે. સરપંચ સાથે ના કાર્યકરો તેમજ સ્કૂલના સ્ટાફ ગણ વિગેરે સાથે મળી જલારામ સ્કૂલ, નિલકંઠેશ્વર મહાદેવ મંદિર, મહાકાળી મંદિર અન્ય ગામોમાં સી.આર.પાટીલ ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઝેર ગામના મહાકાળી મંદિરના વિકાસ અર્થે ડબલ ટ્રેક રોડ અને મંદિરના વિકાસ કામોની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા જિલ્લા પ્રમુખ શંકરભાઇ આંમલીયાર દ્વારા જણાવવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here