ફતેપુરામા ધામધુમથી ગણેશ વિસર્જન કરવામા આવ્યુ

0
607


sabir bhabhorlogo-newstok-272-150x53(1)

SABIR BHABHOR FATEPURA

સમગ્ર રાજ્ય સહિત દેશભરમા છેલ્લા દશ દિવસથી ચાલી રહેલ ગણપતિ મહોત્સવ ના ભાગરુપે દાહોદ જીલ્લાના ફતેપુરા ખાતે નગરના વિવિધ વિસ્તારોમા વિવિધ ગણેશ મંડળો  દ્વારા વિધ્નહર્તા ગણપતિની સ્થાપ્ના કરી દસ દિવસ સુધી પુજા અર્ચના તથા દરરોજ છ્પ્પનભોગ, ગરબા જેવા પ્રોગ્રામ કરી ખુબ ભક્તિભાવ પુર્વક સેવા પુજા કરી આજરોજ ફતેપુરા નગર ના માર્ગો પર ડી.જે. ના તાલ સાથે અબીલ ગુલાલની છોળો ઉડાડી ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે શ્રીજી ની ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામા આવી હતી. અને પો.સ.ઈ. બી.એમ.રાઠવા ના નેતૃત્વ હેઠ્ળ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે  આ યાત્રા નગર ના માર્ગો પર ફરી  શાંતિપુર્ણ માહોલમા પીપલારા નદીમા વિસર્જન કરવામા આવ્યુ હતુ. navi 2images(2)
વિસર્જન સમયે સંજેલી PSI બી.સી ચૌહાણ. નાયબ પોલીસ અઘીક્ષક કે.પી પરમાર સંજેલી પોલીસ સ્ટાફ અને જીઆરડી હોમગાર્ડ વિસર્જન ટાણે શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતો પોલીસ બંન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here