ફતેપુરામા મળી આવેલ બિનવારસી પશુઓ ને પાંજરાપોળ મોકલાયા

0
393

sabir bhabhor logo-newstok-272-150x53(1)Sabir Bhabhor – Fatepura

 

દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના મુખ્ય મથકે ઉખરેલી રોડ ઉપર પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ઝાડીઓમા 14 જેટલા પશુ બાંધેલા મળતા તેના માલીક વિશે પુછપરછ કરતા કોઈ માલીક ન મળી આવતા ત્રણ બળદ, ચાર ભેંસ તેમજ વાંછરડા સહિત કુલ 14 પશુનો કબજો લઈ ફતેપુરા પોલીસ દ્વારા ઝાલોદ પાંજરાપોળમા મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here