ફતેપુરામા મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા તેમજ ભંડારા નુ આયોજન

0
361

sabir bhabhor logo-newstok-272-150x53(1)Sabir Bhabhor Fatepura

દાહોદ જીલ્લાના ફતેપુરા ખાતે મહાશિવરાત્રી ની ઉજવણીના ભાગરુપે કામેશ્ર્વવર મહાદેવ મંદીર ખાતે લઘુરુદ્ર અભિષેક કરવામા આવ્યો હતો તેમજ ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી  હતી જેમા નગરના ભક્તજનો સ્વયંભુ પોતાના ધંધા રોજગાર મા રજા રાખી મોટી સંખ્યામા જોડાયા હતા. શોભાયાત્રા નગરના માર્ગો પર નિકળતા જય ભોલે, હર હર મહાદેવના નારા વાતાવરણ ગુંજી ઉઠયુ  હતુ. સાથે સાથે આવતીકાલે ભંડારા નુ પણ આયોજન કરવામા આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here