ફતેપુરામા સવાર થી બેન્કો શરુ થતા બધીજ બેંકોમાં નોટો જમા કરાવવા માટે લોકો નાં ટોળા ઉમટયા હતાં

0
507

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)PRAVIN KALAL FATEPURA

ફતેપુરામા સવાર થી બેન્કો શરુ થતા બધીજ બેંકોમાં
નોટો જમા કરાવવા માટે લોકો નાં ટોળા ઉમટયા હતાં બેંકોમાં આઈ ડી પ્રુફ  લઇ ને  જતા લોકો નાં નાણાં  દરેક બેન્કો  દ્રારાતેમનાં  પોતાના  એકાઉન્ટ મા  સ્વીકાર વા  મા  આવ્યાં  હતા સાન્તિ પુરવક રીતે લોકો લાઇન મા ઊભા રહીં પોતાના નાણાં જમા કરાવ્યા હતાં પોલીસ બંદોબસ્ત  પણ બધી  બેન્કો  માંગોઠવવા મા આવયો હતો હાલ બેંકોમાં નવી નોટો નાં આવવા
થી એક્ષચેંજ ની સુંવિદા ચાલુ કરવાં મા આવી નાં હતી.વધુ મા જાણકારી મુજબ બજાર મા ગરીબ વર્ગ ને છેતરવા નું પણ જાણવા મળેલ હતુ તેમાં ગરીબો ને જીવન જરૂરિયાત માટે રૂપિયા નાં હોવાં થિ તેઓને કોઇએ 500 નાં300,કે 400.આપી ને અને 1000 નાં 800 આપી ને ગરિબો સાથે છેતર પીણ્ડી પણ અમુક વેપારી ઓ દ્રારા કરવા માં આવી હતી અને મોકા નો લાભ  લીધો હતો આવા વેપારી ઓને સરકારી તંત્ર તપાસ કરી ખરે ખર કાયદેસર ની કાર્યવાહી  થવી જોઇ એ  આ બાબતે તંત્ર અરજન્ટ પગલાં લે તો વધું સારુnavi-final-diwali

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here