ફતેપુરા એસ.બી.આઈ. બેન્કમાં લેવડ દેવડ માટે ચાર ચાર કલાકથી ઉભેલા ગ્રામજનોમાં આક્રોશ બેન્ક મેનેજરે અને સ્ટાફ એ ઉદ્ધતાઈ ભર્યું કર્યું વર્તન

0
442
PRAVIN KALAL FATEPURA
ફતેપુરા એસ.બી.આઈ. બેન્ક માં લેવડ દેવડ માટે ચાર ચાર કલાક થી  ઉભેલા ગ્રામ જનો માં આક્રોશ બેન્ક મેનેજરે અને સ્ટાફ એ ઉદ્ધતાઈ  ભર્યું વર્તન કર્યું તેવો આક્ષેપ અને તમારા થી થાય તે કરી લો તેવા જવા બો આપવામાં આવે છે ખરેખર પોજીસન માં બેન્ક માં લેવડ દેવડ માટે લેડિસ માટે કે પછી પાસબુક માં એન્ટ્રી માટે એકજ કાઉન્ટર છે જેથી
બેન્ક માં લેવડ દેવડ અને એન્ટ્રી કરવામાં વધુ સમય લાગે છે અને બેન્ક માં કલાકો સુધી લાંબી લાઈનો રહે છે અને એ.ટી.એમ. પણ શોભાના ગાંઠીયા જેમ છે તે પણ ચાલુ નથી લેડિસ માટે નું પણ કોઈ
કાઉન્ટર નથી બેન્ક માં ભીડ હોવાથી લેડી સો ને શરમ નો ભોગ બનવું
પડે છે
લેવડ દેવડ માટે ઓછા માં ઓછા બે કાઉન્ટર હોવા જોઈએ જેથી કરી પ્રજાજનોને મુશ્કેલી નો સામનો ના કરવો પડે અને તેમનો સમયનો બચાવ થાય જો દિવસ માં ચાર કલાક બેન્ક માં કાંઢ સે તો બીજી
કામગીરી માણસ સુ કરશે નોટ બંદી ના થાકેલા લોકો ને હજુ ક્યાં સુધી લાઈનો માં ઉભું રહેવું   જો સ્ટાફ ની કમી હોય તો તેનું પણ વહેલી તકે ઉપાય કરવામાં આવે તેવી ઉપલા અઘીકારી  ને ગ્રામજનોની વિનંતી કે તે પુરી કરી ગ્રામજનો નો સહયોગ કરે તેવી ગ્રામજનોની
પ્રાથના છે   બેન્ક માં ભોગ બનેલા તે પેઅકી મૌલીક શાહ, ઈલિયાસ ભાભોર વિગેરે ગ્રામજનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here