ફતેપુરા તાલુકાના ભોજેલાની કમલ વિદ્યાલયમાં વિદ્યા સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું

0
291

 PRAVIN KALAL –– FATEPURA 

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામની કમલ વિદ્યાલયમાં વિદ્યા સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવી. ફતેપુરા તાલુકાના ભોજેલાની કમલ વિદ્યાલયમાં વિદ્યા  સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં કુલ ૩૨ વિદ્યાર્થિનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું. સાયકલના વિતરણમાં સ્કૂલના આચાર્ય અલ્પેશભાઈ પ્રજાપતિ અને ક્લાર્ક બીપીનભાઈ પટેલનાઓ દ્વારા ધોરણ – ૯ ની વિદ્યાર્થીનીઓને સાયકલોનું વિતરણ કરવામાં હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here