ફતેપુરા દિલીપ એડ ની છોકરી રવીના નું અપહરણ

0
1206
 


PRAVIN KALAL FATEPURA
         પ્રાપ્ત માહિતી મુજબ દીલીપભાઈ એડ ની છોકરી

રવીના લુણાવાડા કોલેઝ માં અભ્યાસ કરે છે તે દરરોજ
ફતેપુરા થી લુણાવાડા બસ માં અપડાઉન કરે છે તે રોજ સવારે જાય છે અને સાંજે પાછી આવી જાય છે તા.31.12.16.નારોજ સાંજે પાછી નાવતાં અમોએ તપાસ
કરેલી અને અમારા ઘર ની પાસે રહેતા કલ્પેશ અને તેના મિત્ર મુકેશ સાઝના ફતેપુરા બસ સ્ટેશને ઉભા હતા તયારેએક અલ્ટો ગાડી નં. જિ. જે.એ.2464અને સ્કોરર્પિયો ગાડી.નંમ્બર.જિ. જે.1.4321.આ બંને ગાડી આવેલી અને તમારી છોકરી રવીના બસમાંથી ઉતરેલ તે ચાલતી જતી હતી તયારે ડુગર ના ગોવિંદ સંકર પારગી તેમની અલ્ટો ગાડી નો દરવા જો ખોલી નીચે આવી રવીના ને ખેચી જબર જસતી કરી ને ગાડી માં બેસાડતા હતા તો રવીના એ બુમો પાડેલી જેથી બીજી ગાડી સ્કોરર્પિયો  માંથી ગોવિંદ નો ભાઈ મુકેશ,અને તેનો બાપ સંકર જગા પારગી એ મળી રવીના ને ખેચી ને અલ્ટો ગાડી માં બેસાડેલી અમો નજીક હતા અને દોડી ને ગયેલા પરંતુ આ બંને ગાડીયો દોડાવી ને જતી રહેલ હતી તે માહિતી જાણવા મળેલ જેથી અમો તેના ઘરે ડુંગર
ગયેલા પુછતા કહેલું કે તારી છોકરી ને મારો છોકરો ગોવિંદ
લઈને જતો રહેલ છે અને તેને પત્ની તરીકે રાખવા ની છે તમારા થી થાય તે કરી લેશો જેથી અમોએ પોલીસ મથકે ફરિયાદ કરેલ છે પોલીસે ગુન્હો નોંધી પી.એસ.આઇ. બી.એ મ.રાઠવા તપાસ ચલાવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here