ફતેપુરા ના સલરા ખાતે વિજ કરંટ થી બળદ નુ મૃત્યુ

0
544

sabir bhabhorlogo-newstok-272-150x53(1)SABIR BHABHOR FATEPURA

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામના રહેવાસી વિનોદભાઈ ડામોર તેમના બળદ લઈ ખેતરમા ખેડ્વા જઈ રહયા હતા ત્યારે  અગાઉ થી ખેતર મા પડી રહેલા વિજ વાયરોમાથી બળદ ને કરંટ લાગતા મૃત્યુ થયુ હતુ. ગામલોકો ના જણાવ્યા અનુસાર કેટ્લાય દિવસથી વિજ વાયરો ખેતરમા પડેલા હતા છ્તા વાયરો હટાવામા આવ્યા નહોતા અને અજે અચાનક તેમા વિજ પ્રવાહ આવતા બળદ નુ મોત થયુ હતુ તંત્ર ની નિષ્કાકાળજી ના લીધે આજે એક ખેડુતે ખેતિ કરવાના ખરા સમયે બળદ ગુમાવવાનો વારો આવ્યો હતો.
navi 2images(2)HONDA NAVI — RAHUL MOTORS
                       JUNA INDORE HIGHWAY ROAD
                          DAHOD 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here