PRAVIN KALAL FATEPURA
ફતેપુરા ના સલરા મા ટાટા એસી અને બાઈક પેસન પ્લસ સા થે અકસ્માત થયો હતો તેમાં ટાટા એંસી નાં ડ્રાઈવરે ગફલત ભરી રીતે ગાડી ચલાવતા અકસ્માત સર્જાયા નું જાણવા મળેલ છે
સલરા ના પરેસ ભાઈ ભભૉર તેઓની સગાઈ સંબંધે બાઈક લઇ સાગા વહેલા ને ત્યાં તે ડુ કરવા માટે નીકળેલા તેમાં તેઓ ને સ્લરા મા ઍક્ષિડન થયો હતો ટાટા એંસી દ્રારા બાઈક ને ટકકર વાગતા પરેસ ભાઈ સ્થળ ઉપર પડી ગયેલાં અને માથાના અને કાન ના ભાગે વગેલ હતુ અને લોહી નિકાલ તુ હતુ તેઓને 108 ની મદદ થી ફતેપુરા હોસ્પિટલે લાવવામાં આવ્યાં હતાં અને તેનાં પિતાને પણ સબર્દીયઃઓએ જાણ કરી ડિડ઼ેલ હતી સરકારી દવાખાને જાન મળતા તેમનાં પીતા એ ડોકટર ને પૂછ તા જણાવેલ કે તમારા છોકરાની તાપસ કર્તા મારણ ગયેલ હાલત મા જણાઈ આવેલ છે.
ટાટા એંસી ના ડ્રાઈવરે એક્સસીદન્ટ કરી મારા છોકરાં નું મોત નીપજાવી ભાંગી ગાયેલ છે તેનાં સામે તપાસ કરી કાયદેસર ની કાર્યવહી કરવા મારી ફરી યાદ છે.ફતેપુરા બઝાર ની માહીતી મુજબ અમુક બાઈક વાલા અને ટેમ્પો ટ્રેક્ષ વાહનો વાલા બઝાર માં ફુલ સપ્રિડ થિ વાહનો હંકારી જતા હોઇ છે કોઈ ની સુનવાઇ કર્તા નથી ટેમાં નાના છોકરાં ઓ કે ગમે તેમ એક્ષીદંડ નો ભય રહેલો છે
આ બાબતે ધયાન દોરવા મા આવે તો બીજી કોઈ જાન હાની
ટાળી સકાય તેમ છે.
