ફતેપુરા પાછલા પ્લોટ રોડ નું આખરે ધારાસભ્ય ના હસ્તે  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું 

0
475
  pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)
PRAVIN KALAL FATEPURA
ફતેપુરામાં ગટર યોજના નું કામ કરવામાં ત્રણ વર્ષ પહેલાં રોડ તોડી નાખવામાં આવ્યો હતો લોકો ગંદગી અને બીમારીથી ત્રાસી ત્રાસી ગયા હતા આ રોડની એક ચર્ચાસ્પદ કહાની બની ગયેલ
હતી આખરે તેનો અંત આવતા આજે ખાદ મહુર્ત કરવામાં આવ્યુ હતું તેમાં ધારાસભ્ય શ્રી રમેશ ભાઈ જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઇ સરપંચ શ્રી,સભ્ય શ્રી ગામના આગેવાનો,ગ્રામજનો હાજર રહી શ્રીફળ વધેરી રોડ નું મુહરાત કરવા માં આવ્યું હતું લોકો એખુશી અનુભવી અને હર્ષ ની લાગણીઓ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here