ફતેપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રૂ,19,800/-નો વિદેશી દારૂ અને મુદ્દમાલ ઝડપી પાડ્યો

0
301

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRVIN KALAL FATEPURA

ફતેપુરા પોલીસ પેટ્રોલીગ માં નિકલી હતી તે દરમ્યાન ખાનગી બાતમી મળેલી કે જલાઈ ગામે થી ફતેપુરા બાજુ બાઈક વાળા બાયિક ઉપર દારૂ  બિયર લઈને જાય છે જેથી પોલિસ નવા તળાવ પાસે વોચ રાખતા બાઈક સવાર ફૂલ ઝડપ થી નીકળતોહતો તેને રોકી તપાસ કરતા ઠેલા માંથી બિયર બોટલ નંગ -48 મળી આવેલી અને મોટર સાઇકલ 1.એમ બંને ની કિંમત બિયર 4800અને બાઈક 15000 મલી કુલ 19800નો મુદ્દામાલ સાથે માલા કેસરા ડામોર અને મંગલા થાવરા બરજોડ પકડાઈ જાઈ ગુન્હો કરેલ છે માલ મુદ્દા સાથે કબ્જેલઈ બંનેને પોલીસ કસ્ટડીમાં મૂકી  કાયદેસરની કાર્યવાહી કરેલ છે વધુ તપાસ પી.એસ.આઈ.બી.એમ.રાઠવા ચલાવી રહયા છે.

navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here