ફતેપુરા બસ સ્ટેશન ની બહાર નીકળતા રોડ ઉપર બસ ફસાઇ      

0
988

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL FATEPURA
એસ.ટી.ના દરેક અઘિકારીઓ ને જાણ છે છતાં રોડ ઉપર  ટેમપર વારી પુરણી કરાવવા મા કેમ નથી આવતી ? વારંવાર જાણ કરવા છતાં તેઓ આ બાબત ધ્યાનમાં કેમ નથી લેતા ?
એસ.ટી.બસો ફસાઈ જાય છે ટાયરો સલીપ મારી રબબરો પણ ધસાઇ જાય છે છતાં કોને પડેલી કોના બાપની દિવાળી છોને એસ.ટી.નુકસાન ભોગવે ……
વારં વાર રજુ આતો કરવા છતાં કેમ સાંભળવા મા આવતુ નથી  આજે બસો ફસાઇ કોને નુકસાન આ બાબતે દરેક અધિકારી ઓ નેતા ઓ ને પણ ખબર છે આંગળી ચીંધવા નુ પણ કેમ કોઈ કામનથી કરતું  ..પેસેન્જરો  અટવાય છે
મોદી જી એકલા શું કરવા ના. અહી યા ના નેતા સેલફી લેવા મા ઉચા નથી આવતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here