PRAVIN KALAL FATEPURA
આવી હતી દિવાળી ગરાગી બઝાર માં ના હોવાથી વેંહૈપારી વર્ગ ચિતા માં હતુ ત્યાં આ નવી ઉપાધિ જનતા બઝાર માં વહે પારી ઓમાં સૌક છવાઈ ગાયો હતો
અઘીકારી ઓ દ્રારા નવ દૂકાંનું નું ચકિગ કરવાં માં અવિયૂ હતુ તેમાં પિસ્તાલિસ જેટલા સેમપ્લો સ્થળ ઉપર તાત્કાલિક ટેસ્ટિંગ કરી ચેકિંગ કરવામાં આવ્યુ હતુ તેમાં કોઈ પંણ જાતનો અખઘ્ય વસ્તુ કે કલર માલી આવેલ નહીં ચાંદી નાં વરક વાલી મીઠાઈ જોવા મળેલ હતી તથા નાસ્તા અને ફરસાણ ની દરેક દુકાન દારો ને આરોગ્ય વિસે સૂચિત કરી પાની ની ટાંકી ઓ સાફ રાખી પંચાયત માંથી ફ્લોરીન ની ગોળી ઓ મેળવી લેવી અને સકય બને તૌ આરો પ્લાન લગાવવો અને આરો ફિલ્ટર નો ઉપયોગ કરવો દુકાન માં સાફ સફાઇ રાખવી
ડિસ્પોઝલ ડિસો રાખવી ડિસ્પોઝલ પાની નાં ગ્લાસ રાખવા ફરસાણ અને મીઠાઈ ઢાંકી ને રાખવા અને રોજે રોજ નું ફરસાણ તાજું બનાવવું
પરમ સેલ્સ અગ્રવાલ ની દુકાન માં તાપસ કર્તા કોઈ પણ જાતનું સીંગતેલ નો જથ્થો માલી આવેલ નહતો કપાસિયા તેલ નાં ડબ્બા જોવાં મલ્યા હતાં
