ફતેપુરામા પ્રજાપતિ સમાજ દ્રારા દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢ્વામા આવી

0
410

sabir bhabhorlogo-newstok-272-150x53(1)Sabir Bhabhor Fatepura 

 ફતેપુરા નગર મા ભક્તજ્નો દ્રારા દશામાના વ્રત તાથા પુજા અર્ચના બાદ આજરોજ ફતેપુરાના પ્રજાપતિ સમાજ દ્રારા બેંડ વાજા સાથે  દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા પ્રજાપતિ સમાજ ના અબાલ વ્રુદ્ધ સૌ કોઈ પોતાના ધંધા રોજગાર મા રજા રાખી ભક્તિભાવ પૂર્વક મોટી સંખ્યા મા જોડાયા હતા.
navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here