બાયડ પ્રાંત કક્ષા નો ગરીબ કલ્યાણમેળો  માલપુર ખાતે યોજાયો , જેમાં માલપુર, બાયડ,ધનસુરા તાલુકા ના લાભાર્થિઓ એ હાથોહાથ લાભ લીધો

0
287

Rakesh mahetalogo-newstok-272-150x53(1)RAKESH MAHETA  BUREAU ARVALLI

અરવલ્લી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજ રોજ  માલપુર ખાતે યોજાયો. આ ગરીબ કલ્યાણ મેળાના અધ્યક્ષ માનનિય શંભુજી ઠાકોર ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા, અતિથિ વિશેષ માનનીય સાંસદ દીપસિંહ રાઠોડ તથા માનનીય રણવીરસિંહ ડાભી પ્રમુખ ભાજપ અરવલ્લી જિલ્લો અને ભાજપના આગેવાનો ની ઉપસ્થિતિમાં સરકારશ્રીની વિવિધ ગરીબલક્ષી યોજનાઓ અંતર્ગત ૧૭૩ લાખના ચેક વિતરણ તથા કિટ વિતરણ કુલ ૧૩૧૧ લાભાર્થીઓને વિવિધ લાભો અપાયા હતા આ ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here