ભાજપ રાજની એક અનોખી સિદ્ધિ : દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારના ઘનિષ્ટ પ્રયત્નોથી સતત ૫ મી વખત સાગડાપાડા ગામમાં સરપંચની ચૂંટણી સમરસ થઈ

0
49

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારના ઘનિષ્ટ પ્રયત્નોથી પોતાના ગામમાં સતત ૫ મી વખત સાગડાપાડા ગામમાં સરપંચની ચૂંટણી સમરસ થઈ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર નજીક આવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારના ગામમાં તેમના ઘનિષ્ટ પ્રયત્નોને લીધે સતત પાંચમી વખત સરપંચની ચૂંટણીમાં સમરસ થઈ. અને એથી વધારે મહત્વની વાત તો એ છે કે છેલ્લા ચાર ટર્મ થી સરપંચ મહિલા અને તમામ સભ્યો મહિલા સમરસ હતી અને હાલ પાંચમી વખત પણ મહિલા સરપંચ અને સભ્યો પણ મહિલાઓ દ્વારા સમરસ થાય છે આ એક ગર્વ લેવા જેવી બાબત છે તેથી ભાજપના સૌ આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમાલિયારને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here