મંગલમહુડી ઓવરબ્રિજ પરથી ટેન્કર ૬૦ ફૂટ નીચે સીધું ઘરની છત પર પટકાયું

0
657

ALI AKBAR BADSHAH – DAHOD

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

દાહોદ થી વડોદરા જતું એક ટેન્કર લીમખેડા તાલુકાનાં મંગલ મહુડી ગામે પૂર ઝડપે જઈ રહ્યું હતું. ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં મંગલ મહુડી ઓવરબ્રિજ ઉપરથી નીચે ૫૦ ફૂટ ઊંડે નીચે એક ઘરની છત ઉપર પડયું હતું. આ ઘરમાં કોઈ વસવાટ ન હોવાને કારણે કોઈ પણ પ્રકારની કોઈ જાનહાનિ થઈ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here