મહીસાગર જીલ્લા ના સંતરામપુર તાલુકા કનજરા ચોકડી નજીક અકસ્માત  સર્જાયો  એકનું મોત 19 ઘાયલ 

0
1806

Rakesh maheta logo-newstok-272-150x53(1)Kumar Maheta – Arvalli Bureau

મહીસાગર જીલ્લા ના સંતરામપુર તાલુકા કનજરા ચોકડી નજીક અકસ્માત  સર્જાયો તેમા ઐક નુ મોત નિપજ્યા ને 19 ધાયલ  ને તમામ ને સંતરામપુર સીવીલ મા ખસેડાયા।

આજ રોજ પીથાપુરથી લગ્ન કરી પરત ફરતા ગોઠીબડા જતા રસ્તામા નડયો અકસ્માત સ્થાનીક  રહીશો દ્વારા તથા મહીસાગર પોલીસ દ્વારા બચાવ કામગીરી કરવામા આવી હતી.મહીસાગર એ. એસ. પી પણ બચાવ કામગીરીમાં  લાગ્યા .જાનૈયા ભરેલી જીપ કુવામા પડતા સર્જાયો હતો અકસ્માત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here