મહેસાણા:પાટીદાર આંદોલન ફરી હિંસક, કાલે ગુજરાત બંધનું એલાન,લાલજી ઘાયલ

0
496

 

Rakesh maheta logo-newstok-272-150x53(1)

Rakesh Mehta –  Arvali Bureau

આંદોલનની હાઇલાઇટ્સ – લાલજી પટેલ ખરાબ રીતે ઘાયલ અને તેજ હાલતમાં કરી  અટકાયત 
મોઢેરાથી રાધનપુર ચોકડી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો
મહેસાણામાં 80 વધુ ટિયર ગેસના સેલ છોલાલજી પટેલ ખરાબ રીતે ઘાયલ અને તેજ  કરી  અટકાયત ડવામાં આવ્યા
સુરતના વરાછામાં 247 પાટીદારોની અટકાયત કરવામાં આવી
સુરતમાં કુલ 435 પાટીદારોની અટકાયત,
અમદાવાદ- મહેસાણા હાઇવે પર પાટીદારો દ્વારા ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા મહેસાણા સંપૂર્ણ બંધ
મોઢેરા ચાર રસ્તા પર આંદોલનકારીઓને અટકાવવામાં આવ્યા
પાટીદાર નેતા લાલજી પટેલ ઇજાગ્રસ્ત અને તેમની અટકાયત
મહેસાણામાં પથ્થરમારો થતા પોલીસે છોડવા પડ્યા ટિયરગેસના સેલ
અમદાવાદ-મહેસાણા હાઇવે પર ચક્કાજામ
સુરતના વરાછામાં 500 જેટલા પાટીદારોની કરાઇ અટકાયત
સુરતમાં અટકાયત કરેલા તમામને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુક્ત કરાશે
મહેસાણામાં પોલીસ અને પાટીદારો આમનેસામને
મહેસાણા, કડી, અમરેલી, નવસારી, સુરતમાં SPGનું જેલભરો આંદોલન
સુરતના વરાછામાં અત્યાર સુધીમાં 500 જેટલા પાટીદારોની અટકાયત
SPGના કાર્યકરોને અટકાયત બાદ મુક્ત કરાયા
સુરતમાં અટકાયત કરેલા તમામને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુક્ત કરાશે
માજી ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા વરાછા પહોંચ્યા
આંદોલનના સમર્થનમાં વરાછા પહોંચ્યા ધીરુભાઈ ગજેરા
સુરતના કતારગામમાંથી પણ પાટીદારોની અટકાયત કરાઈ
મહેસાણા પોલીસની ગાડી,મામલતદારની ગાડી પર પણ પથ્થરમારો
રસ્તા પર જતી ટ્રક પર પણ પથ્થરમારો કરાયો
કેટલાંક બાઈક પણ સળગાવાયાં
મહેસાણા પાટીદારો ના ટોળા એ બી ડિવીજન પોલીસ સ્ટેશન ઘેરી લીધું
પોલીસ દ્વારા હવા માં 4 રાઉન્ડ ફાયરિંગ
મહેસાણા:પાટીદાર આંદોલન ફરી હિંસક, કાલે ગુજરાત બંધનું એલાન,લાલજી ઘાયલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here