મુંબઈના એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિરમગામની વડગાસ પ્રાથમિક શાળાને LED TV તેમજ વિઘાર્થીઓને નોટબુક – અભ્યાસને લગતી સામગ્રીનું વિતરણ

0
104

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

મુંબઈના ઘાટકોપરની એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિરમગામની વડગાસ તેમજ ફૂલવાડી પ્રાથમિક શાળાના ઘોરણ – 1 થી 8ના  વિઘાર્થીઓને નોટબુક, કંપાસ, કલરબોક્ષ, ડ્રોઈંગબુક, સહિત શાળાને 40 ઇંચનુ LED TV પણ આપવામાં આવ્યું હતું. આ તમામ વિઘાર્થીઓને આશરે 70 થી 75 હજારની સામગ્રીનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2007 થી દર વર્ષે આ રીતે શાળાના વિઘાર્થીઓને સાઘન સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here