રાષ્ટ્રીય શિક્ષક સંઘના હોદ્દેદારોએ લીમખેડાના ધારાસભ્ય વીંછીયાભાઈ ભુરીયાને શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈ આવેદન પત્ર આપ્યું

0
256

?????????????

logo-newstok-272-150x53(1)HIMANSHU PATEL – LIMKHEDA

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં ધારાસભ્ય વીંછીયાભાઈ ભુરીયાને લીમખેડા તાલુકાનાં તમામ શિક્ષકોના વિવિધ પ્રશ્નો તથા માંગણીઓના અનુસંધાને રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા આજ રોજ લીમખેડાના સરકીટ હાઉસ ખાતે શિક્ષકોની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર સુધી પહોચે તેવા આશયથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમા 7મુ પગાર પંચ, ભરતી, સી.આર.સી., બી.આર.સી. વગેરે જેવી બાબતોનુ સરકાર દ્વારા સત્વરે નિરાકરણ થાય તે માટે ઘટતું કરવા રજુઆત કરી હતી. જેમા રાષ્ટ્રીય સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here