રોટરી ક્લબ ઓફ દાહોદ તરફથી નવા બનાવાયેલ મેંમ્બરોનો સન્માન સમારોહ યોજાયો

0
87

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA ) 

રોટરી ક્લબ ઓફ દાહોદ તરફથી નવા બનવાયેલા મેમ્બરોનુ સન્માન મેઘનગરથી પધારેલ રોટ.ભરતભાઇ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યુ, અને આ કાર્યક્રમમાં નવા મેમ્બરોનુ સન્માન કરવામા આવ્યા પછી વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામા આવ્યો. કાર્યક્રમનું આયોજન રોટ.સી.વી.ઉપાદયાય સર દ્વારા કરવામાં આવ્યું હતુ. બીજા સભ્યો પણ હાજર રહયા હતા સાથે જમણનો કાર્યક્રમ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here