લીમખેડાના જાલીયાપાડાના ભુરીયા ફળીયામાં આવેલ જાલીયાપાડા પ્રા. શાળામાં યોજાયો સ્વેટર વિતરણ કાર્યક્રમ

0
162
 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કાલિયારાઈ  ક્લસ્ટરની ભુરીયા ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શાળાના આ. શિક્ષક સોનલબેન તથા તેમના પરિવાર દ્વારા અનોખી પહેલ કરી શાળાના તમામ 185 જેટલાં બાળકોને સ્વેટરનું વિતરણ  આજે તા.૨૧/૧૨/૨૦૧૯ ને શનિવારના રોજ કર્યું હતું. આ પ્રસંગે S.M.C. ના સભ્યો, સી.આર.સી. કો. હિમાંશુ પટેલ, સ્ટાફ ગણ  તથા  પરિવારના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતમાં એક  કહેવત  છે. “હુંતમ ચ દત્તમ ચ તથઇવ વિષતવી” મતલબ  કે યજ્ઞમાં હોમેલ અને આપેલ દાન સદા રહે છે. આમ શાળાના બાળકોને સ્વેટર આપી અનોખી પહેલ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here