લીમખેડા તાલુકાના દુધિયા ગામે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ પધાર્યા : લોકો એક દીદાર માટે ઉમટી પડ્યા

0
326

 HIMANSHU PATEL –– DUDHIYA (LIMKHEDA) 

 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં દુધિયા ગામમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ આજે બપોરના સમયે પધારતા વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલીકર ડૉ .મુફ્દલ સેફુદ્દીન આજે તા.૦૨/૦૩/૨૦૧૯ શનિવારના રોજ દુધિયા આવતા આજુબાજુ લીમખેડા / દાહોદના દાઉદી વ્હોરા સમાજના લોકો ધર્મગુરુના એક દીદાર માટે ઉમટી પડ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે  પધારતા લાખોની સંખ્યામાં લોકો બપોરથી જ આવી ગયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here