લીમખેડા તાલુકાના દુધિયા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 84000/-નો હાથ કર્યો

0
454

?????????????

logo-newstok-272-150x53(1)HIMANSHU PATEL DUDHIYA

લીમખેડા તાલુકાના દુધિયા ગામમા  ગત તા.28/10/16 ની રાતે  રૂષિ ભાઇ સલાનીયા ના ઘરે તેઓ બહાર ગામ ગયા હતા તે દરમિયાન કોઈ જાણ ભેદુ ઘરનું તાલુ તોડી 50000 થી 60000 ના દાગીના.રોકડ  ની ચોરી કરી ગયા.રાત્રી  ના 2:30 કલાક  ની આશ.પાસ  ઘરે આવતા ઘર મા ચોરી થયેલ માલુમ પડતા.આજુ બાજૂ  ના લોકો ને બોલાવ્યા.તથા પોલીસ જાણ કરી ડોગ સ્કોડ બોલવી હતી.ચોરી જાણ ભેદુ  હોય તેમ લાગતું જાણવા મલેલ  .પોલીસ એફ.આર.આઈ  ના આધારે તપાસ હાથ ધરી.navi-diwali

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here