દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંધારી, પરપટા, ચેડિયા તથા પાણીયા પગાર કેન્દ્રના શિક્ષકોના આર્થિક સહયોગ થી અંધાડી, પરપટા ગામમાં લીમખેડા મામલતદાર ઘનશ્યામભાઈ પટેલ, શૈક્ષિક મહાસંઘના લીમખેડાના અધ્યક્ષ રાકેશ બારીયા, દેશીંગ તડવી, આર.એસ.એસ. ના જિલ્લા સેવા પ્રમુખ મનહરભાઈ, પરપટાના સરપંચની હાજરીમા જરૂરિયાતમંદ લોકોને 130 જેટલી રાશન કીટ તથા 200 જેટલાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું
