લીમખેડા ના દુધિયા ગામ મા દુકાન મા તર્સ્કરો ત્રાટકી 50000 ની ચોરી કરી

0
351

?????????????

logo-newstok-272-150x53(1)

HIMNSHU PATEL DUDHIYA

 

લીમખેડા ના દુધિયા ગામ મા દુકાન મા તર્સ્કરો ત્રાટકી 50000 ની ચોરી કરી.મલતી માહિતી પ્રમાણે દુધિયા ચોકડી પર આવેલ ક્રિયાના ની દુકાન મા ગત રાતે ચોરો કરિયાના ની દુકાન મા ચોરી કરી આશરે 50000 રૂપિયા નો સામન.ની ચોરી કરી હતી.સવારે દુકાન માલીક.પટેલ રાકેશ ભાઈ.પોતાની દુકાન ખોલવા ગયા ત્યારે તેમને ચોરી થઈ હોય આવિ ખબર પડતા તેમણે લીમખેડા પોલીસ સ્ટેશન ફોને કર્યો….દુધિયા પંથક મા અગાઉ પણ ચોરી થઈ હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here