લીમડીના સોના ચાંદીના વેપારીયો દ્વારા એકસાઇઝ ડયુટી ના વિરોધમાં જડબેસલાક બંધ પાળી ઝાલોદ મામલતદાર ને આવેદન આપ્યું

0
560
pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi 
લીમડી નગર આવેલ સોનાચાદી ના વેપારીઓ દારા સોના ચાંદી ઉપર ભારત સરકાર દારા એકસાઇઝ ડયુટી એક ટકો વધારી દેતા તેમજ બે લાખ ની ખરીદી ઉપર પાનકાડઁ ફરજીયાત કરી દેતા તેના વિરુદ્ધમા સમગ્ર જીલ્લા સહીત લીમડીના વેપારી ઓ પણ જડબેસલાક બંધ રાખી ઝાલોદ મામલેદાર ને આવેદનપત્ર આપ્યું હતું.shrof limdi3 shrof limdi2
 તેમજ વેપાર વિરોધી કારીગરો નુ શોષણ કરનાર તેમજ ઇનપેકટર રાજ જેવી સુવિધા ને જન્મ આપનાર કાળા કાયદા સમાન એવી સરકારી નિતી નો  સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ કાયદો રદના કરવામા આવે તો અગાઉ વિવિધ કાયક્રમો યોજી અને વિરોધ વધુ તીવ્ર બનાવામાં  આવશે તેમ એક સુર ઉઠવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here